રિપોર્ટ / ‘બેટી બચાવો’માં અમદાવાદીઓ નિષ્ફળઃ જેન્ડર રેશિયોમાં હજુ પણ ચિંતાજનક તફાવત

beti bachao central government report gujarat

'બેટી બચાવો' અભિયાન તથા ગર્ભના જાતિપરીક્ષણ અને સ્ત્રીભ્રૂણ હત્યા પર પ્રતિબંધ છતાં પણ રાજ્યની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદમાં બાળકો અને બાળકી વચ્ચેનો સેકસ રેશિયો ભારે ચોંકાવનારો છે. અમદાવાદમાં દર હજાર બાળકે ૮૭૦ બાળકી જન્મી હોવાનું મ્યુનિસિપલ તંત્રના સત્તાવાર રિપોર્ટ મુજબ જાણવા મળ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ