યોજના / મોદી સરકારે જોરશોરથી શરૂ કરેલ યોજના કેટલાય રાજ્યોમાં ફ્લોપ, 80 ટકા ફંડ તો જાહેરાતોમાં જ વપરાયું

Beti Bachao Beti Padhao scheme showed poor performance in states

કેન્દ્ર સરકારની બેટી બચાવો, બેટી પઢાવો યોજના સારૂ પ્રદર્શન કરી શકી નથી. એક રિપોર્ટ અનુસાર,આ યોજનાના 80 ટકા ફંડનો ઉપયોગ પ્રચાર અને જાહેરાતો માટે જ કરવામાં આવ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ