વિન્ટર ટિપ્સ / ઠંડીની સીઝન આવી ગઈ, જાણી લો શું કરવું અને શું ન કરવું

Best Winter tips to care skin and health

મોટાભાગે બધાને ઠંડીની સીઝનની રાહ રહેતી હોય છે, ખાસ કરીને જ્યારે કાળઝાળ ગરમીથી કંટાળી જઇએ ત્યારે ખાસ લોકો ઠંડીની સીઝન જલ્દી આવે એવું ઇચ્છતા હોય છે. ઠંડીની સીઝન એમ પણ આરોગ્ય બનાવવાની સીઝન કહેવાય છે. આ સીઝનમાં આપણે જેટલી આપણી દેખભાળ કરીશુ તેટલો વધુ ફાયદો આપણને ગરમીની સીઝનમાં થશે. જેથી આ સીઝનમાં કેટલીક બાબતોની ખાસ કાળજી લેવી જરૂરી છે. તો ચાલો જાણી લઈએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ