Winter Special / શિયાળામાં બનાવીને ખાઓ આ એકદમ ખાસ પ્રકારનો હલવો, વધારશે તમારી તાકાત અને કોરોનાથી બચાવશે

Best Winter halwa recipe to boost immunity and increase strength

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. એવામાં શરીરને તાકાત મળે અને ઈમ્યૂનિટી વધે એવી વસ્તુઓ ખાવી ખૂબ જ જરૂરી છે. એમાં પણ અત્યારે કોરોના સામે રક્ષણ મેળવવા માટે ખાનપાન પર ધ્યાન આપવું જરૂરી છે. આ હલવો તમારા શરીરને તાકાત આપશે, રોગોથી બચાવશે, ઈમ્યૂનિટી વધારશે, વધતાં બાળકો માટે પણ આ હલવો બેસ્ટ છે. તો ચાલો જાણી લો આ ખાસ પ્રકારના શિયાળુ સ્પેશિયલ હલવાની રેસિપી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ