Vaat Gujarat ni / અમદાવાદની આ જગ્યાએ ખાવા મળે છે શિયાળાનું સોનું, સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

શિયાળો આવે એટલે ગુજરાતીઓને બે વસ્તુ બહુ જ ગમે એક ફરવાનું અને એક પેટ ભરીને ચટપટું ખાવાનું, એમાંય લસણ અને ડુંગળીથી તમતમતું ભોજન મળી જાય તો મજજો જ પડી જાય, તો શું તમે લસણના ફેદરા, ડુંગરિયું કે લીલી હળદરનું સ્વાસ્થ્ય વર્ધક ભોજનની લિજ્જત માણવા માંગો છે તો અમદાવાદમાં આ જગ્યાએ ખાવા મળે છે શિયાળાનું સોનું જુઓ Vaat Gujarat Ni

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ