કોરોનાથી બચાવ / શોપિંગ કરતી વખતે કોરોના સંક્રમણથી બચવું હોય તો, આ ટિપ્સ ખાસ જાણી લો

best ways to prevent corona infection during shopping

કોવિડ-19ના કહેરે જિંદગીની રફ્તાર ધીમી કરી દીધી છે. સરકાર દ્વારા ઓનલાઇન શોપિંગ શરુ કરાતા લોકોને થોડી રાહત થઇ છે, પરંતુ દિલ્હીમાં એક ડિલીવરી બોયને કોરોના થવાના સમાચારે બધાને ચિંતિત કરી દીધા છે. જો તમે પણ ઓનલાઇન શોપિંગના માધ્યમથી કરિયાણું, દવા અને કંઇ બીજો સામાન મંગાવવાનુ વિચારતા હો તો થોડી સાવધાનીઓ રાખવી જરુરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ