કામની ટિપ્સ / ગૃહણીઓ માટે ખૂબ જ કામની છે કિચનની આ 7 ટિપ્સ, રસોડું હમેશાં રાહેશે સાફ

best ways to clean up your kitchen

કિચન ઘરનો એક મહત્ત્વનો ભાગ હોય છે. મોટાભાગના ઘરમાં મહિલાઓ કિચન સંભાળે છે, કેટલાક પરિવારમાં મહિલાઓની સાથે પુરુષો પણ કિચનમાં મદદ કરતા હોય છે. કિચનમાં જમવાનું બનાવતી વખતે ઘણાં પ્રકારની નાની નાની પરેશાનીઓ પણ થાય છે, જેમકે રસોઈમાં ઉપયોગ લેવાતા ટોવેલ, શાકભાજી કાપવાનો ચોપિંગ બોર્ડ કે પછી ઘણાં લોકો કિચનમાં ડસ્ટબિન પણ રાખતા હોય છે. આ બધું કિચનમાં થતું હોય છે. આ કારણે ક્યારેક કિચનમાંથી ખરાબ સ્મેલ આવતી હોય તેવું બની શકે છે. જેથી કેટલીક બાબતોનું ધ્યાન રાખવાથી તમે આ સમસ્યાથી દુર રહી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ