ઘરગથ્થુ ઉપચાર / હેલ્થ માટે અનમોલ છે ગોળનો એક ટુકડો, હળદરવાળા દૂધમાં મિક્સ કરીને પીવાથી થશે મોટા ફાયદા

best way to drink milk with jaggery and turmeric gud aur haldi wale dudh

હળદર તથા ગોળમાં ઘણા ઔષધિય ગુણ રહેલા છે. જો આ બંનેને દૂધની સાથે મિક્સ કરીને પીવામાં આવે તો ઘણા મોટા ફાયદા શરીરને મળી શકે છે.

Loading...