ફાયદાકારક / ઘણી મહિલાઓના પ્રેગ્નેન્સી દરમિયાન પુષ્કળ વાળ ખરે છે, આ 5 નેચરલ ઉપાય સમસ્યા કરી દેશે દૂર

best way to control hair fall in pregnancy

પ્રેગ્નેન્સી દરમ્યાન મહિલાઓના શરીરમાં ઘણાં ફેરફાર આવે છે અને આવું બોડીમાં હોર્મોન્સમાં બદલાવને કારણે થાય છે. પ્રેગ્નેન્સી દરમ્યાન ઘણી મહિલાઓની સ્કિન બહુ જ ગ્લો કરે છે તો ઘણી મહિલાઓના વાળ એકદમ ભરાવદાર બની જાય છે. પણ ઘણી મહિલાઓ એવી પણ હોય છે જેમને પ્રેગ્નેન્સી દરમ્યાન વાળ ખરવાની સમસ્યા વધી જાય છે. પણ પ્રેગ્નેન્સીમાં માત્ર હોર્મોનલ ચેન્જિસના કારણે જ વાળ નથી ખરતાં, પણ વધુ પ્રમાણમાં સ્ટ્રેસ અને ટેન્શનને કારણે પણ વાળ ખરતાં હોય છે. જેથી આ સમયે મહિલાઓએ રિલેક્સ રહેવું. ચાલો જાણીએ ઉપાય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ