નુસખા / લોકડાઉનમાં ઘરે આ 7માંથી કોઈ 1 ઉપાય રોજ કરો, સ્કિન એવી ચમકશે કે જોઈને વિશ્વાસ નહીં થાય

best tried and tested home remedies for fairer skin

અત્યારે લોકડાઉનને લઇને વાતાવરણમાં પોલ્યુશન ઓછું છે અને ઘરમાંથી બહાર નીકળવાનુ પણ બંધ થઇ ગયું હોવાથી તડકાના લીધે ત્વચાને નુકશાન પણ થતુ નથી. આ સમયે જો કુદરતી વસ્તુઓનો વપરાશ કરીશુ તો ત્વચા આપોઆપ ખીલી ઉઠશે. ઘરે બેઠાં નેચરલ રીતે તમારી બ્યુટીને નિખારવાના અનેક ઓપ્શન છે. ચાલો જાણીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ