ફાયદાકારક / શિયાળામાં સ્કિનની આ સમસ્યા ખૂબ જ વધી જાય છે, તમારી સ્કિન ખરાબ ન કરવી હોય તો કરી લો આ જરૂરી કામ

best treatment for dry itchy skin in winter

શિયાળામાં સ્કિન ડ્રાય અને બેજાન થવી સમાન્ય વાત છે પણ ઘણાં લોકોને શિયાળામાં ખુજલીની સમસ્યા ખૂબ જ વધી જાય છે. કોલ્ડ ક્રીમ્સ અને મોઈશ્ચરાઈઝિંગ લોશન લગાવવા છતાં તેનાથી ફાયદો થતો નથી. શિયાળમાં ઠંડી અને ડ્રાય હવાને કારણે સ્કિનના ઉપરી પડને નુકસાન થાય છે. જેના કારણે સ્કિનનું મોઈશ્ચર ખતમ થઈ જાય છે અને સ્કિનમાં રેશિઝ થવા લાગે છે. જેમાંથી બેક્ટેરિયા સ્કિનમાં પ્રવેશે છે અને તેનાથી કારણે ખુજલીની સમસ્યા વધે છે. જેથી આજે અમે તમને શિયાળામાં આ સમસ્યાથી બચવા માટે બેસ્ટ ટિપ્સ જણાવીશું.

બ્રેકિંગ ન્યૂઝ