બેસ્ટ ઉપચાર / ચોમાસામાં ઘણાં લોકોને ખુજલીની સમસ્યા થવા લાગે છે, આ વસ્તુ લગાવશો તો મટી જશે

best treatment for dry itchy skin in Monsoon

ચોમાસું આવતા ઘણાં પ્રકારની સ્કિન અને હેર રિલેટેડ સમસ્યાઓ વધવા લાગે છે. સાથે જ પેટ સંબંધી સમસ્યાઓ પણ આ સીઝનમાં વધી જતી હોય છે. જેથી આ સીઝનમાં થોડું વધારે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ચોમાસા સ્કિન રિલેટેડ ખુજલીની સમસ્યા પણ ઘણાં લોકોને થાય છે. ચોમાસામાં બેક્ટેરિયલ ઈન્ફેક્શન વધી જવાથી ખંજવાળની સમસ્યા વધી જાય છે. શરીરના અમુક ભાગો પર પુષ્કળ ખંજવાળ આવવા લાગે છે. જેનાથી બચવા માટે આજે અમે તમને એકદમ બેસ્ટ અને કારગર ઘરેલૂ ઉપચાર જણાવીશું, જે ખૂબ જ કામ લાગશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ