ટ્રીપ / ગાઢ જંગલો અને સુંદર પહાડો વચ્ચે આવેલું આ સ્થળ એડવેન્ચર ટ્રીપ માટે છે બેસ્ટ

Best tourist places of uttarakhand roopkund trek

આજકાલના યુવાનોને સોલો ટ્રીપ વધુ આકર્ષી રહી છે. એડવેન્ચર્સ અને ટ્રેકિંગ માટે તેઓ દુનિયાભરની સફર કરે છે. જોકે સારી જગ્યા સિલેક્ટ કરવી પણ ખુબ જરૂરી છે. જો સારી જગ્યા પસંદ કરવામાં આવે તો ફરવાની મજા બમણી થઇ જતી હોય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ