ફાયદાકારક / ગરમીમાં આ સામાન્ય ટિપ્સ ગાંઠ બાંધી લેશો તો આખી સિઝન રોગોથી બચીને રહેશો, જાણો શું શું કરવું

Best tips to stay healthy and fit in summer

ગરમીની શરૂઆત થઈ ચૂકી છે, એવામાં વાઈરલ ઈન્ફેકશનની સાથે, હાઈપર ટેન્શન, ડીહાઈડ્રેશન, સનસ્ટ્રોકની સમસ્યા વધી જાય છે. જેનાથી બચવા અહીં જણાવેલી ટિપ્સ ધ્યાનમાં રાખો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ