બ્યૂટી ટિપ્સ / 'હેરડ્રાયર'ને કહી દો બાય, આ નેચરલ રીતોથી ચપટીમાં સૂકવો વાળ

best tips to dry hair faster without hair dryer machine

હેરડ્રાયરનો ક્યારેક ક્યારેક ઉપયોગ કરવામાં આવે તો ઠીક છે પરંતુ દરરોજ વાળ સૂકવવા અને સ્ટાઇલ કરવા માટે હેરડ્રાયરનો ઉપયોગ વાળને ખરાબ કરી શકે છે. એવામાં તમારી પાસે વાળને સૂકવવા માટે નેચરલ રીતનો ઉપયોગ કરવાનો વિકલ્પ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ