દાંતની સફાઈ / માત્ર 5 જ મિનિટમાં પીળા અને ડાઘાવાળા દાંત થઈ જશે મોતી જેવા સફેદ, એકવાર અજમાવો આ ઉપાયો

Best Teeth Whitening Home Remedies

યોગ્ય રીતે દાંતની સફાઈ ન કરવાથી, પાન-મસાલાઓ ખાવાથી અથવા પ્લાક જામી જવાનથી કે પછી કેટલીક બીમારીઓને કારણે, અમુક વસ્તુઓ ખાવાથી કે ઉંમર વધવાને કારણે પણ દાંત પીળા અને ડાઘાવાળા થઈ જાય છે. ઘણાને તો દાંતમાં કાળા ડાઘા પર થઈ જાય છે. દાંત વધારે પીળા અથવા ખરાબ થઇ જાય છે તો દેખાવ ખરાબ લાગવા લાગે છે. દાંત આપણા જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે. મોતી જેવા સફેદ અને ચમકદાર દાંત સુંદરતા અને વ્યક્તિત્વમાં ચારચાંદ લગાવી દે છે. જેથી આજે અમે તમને રાજીવ દીક્ષત દ્વારા જણાવેલા દાંતના ડાઘા દૂર કરવા અને દાંતને સફેદ રાખવાના બેસ્ટ નુસખાઓ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ