બેસ્ટ ટિપ્સ / આગ ઝરતી ગરમીમાં સ્કિનની સમસ્યાઓથી બચવું હોય તો આ 5 વસ્તુઓ ખાઈ લો, ચહેરો ખીલી ઉઠશે

Best skin benefits of these 5 foods in summer

ગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે. આ સિઝનમાં સ્કિનની સમસ્યાઓ વધતી જાય છે. સનબર્ન, સ્કિન પર લાલ ચકામા, ખંજવાળ, ખીલ, પરસેવાને કારણે અળાઈની સમસ્યાઓ વધી જાય છે. ચાલો જાણીએ શું કરવું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ