હેલ્ધી સ્કિન / રસોડાની માત્ર 2 વસ્તુ રોજ લગાવશો તો ચહેરો બનશે રૂપ રૂપનો અંબાર, ટેનિંગ થશે દૂર

Best skin benefits of lemon and honey face pack

અત્યારે દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. જેના કારણે લોકો ઘરમાં કેદ થઈ ગયા છે. પણ શું તમે જાણો છો કે ઘરમાં રહીને તમે તમારી સ્કિનને હેલ્ધી બનાવી શકો છો. જી હાં, અત્યારે તમે ઘરની બહાર નથી નીકળતા જેથી તડકો, પ્રદૂષણ, મેકઅપ વગેરેથી તમારી સ્કિન દૂર રહે છે. જેથી આવામાં ઘરેલૂ ઉપાયથી જ સ્કિનને હેલ્ધી, ગ્લોઈંગ અને ગોરી રાખી શકાય છે. આજે અમે તમને લીંબુ અને મધનો બેસ્ટ ઉપાય જણાવીશું.

બ્રેકિંગ ન્યૂઝ