બેસ્ટ ઓફર / એરટેલના 999 રૂપિયાના પ્લાનમાં 4 લોકોને મળશે 150 GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ

Best Selling Airtel Postpaid Plans At 999 Rupees Know All About This

એરટેલ દેશની સૌથી મોટી કંપનીઓમાંથી એક છે. છેલ્લા ઘણાં સમયથી ટેલિકોમ કંપનીઓની વચ્ચે ટેરિફ વોર ચાલી રહ્યો છે. પણ એરટેલ પાસે અલગ-અલગ પ્રાઈસ કેટેગરીમાં પોસ્ટપેડ પ્લાન ઉપલબ્ધ છે. જેથી આજે અમે તમને એરટેલના 999 રૂપિયાવાળા પ્લાનની ખાસિયતો જણાવીશું.

બ્રેકિંગ ન્યૂઝ