બેસ્ટ ઉપાય / લીંબુની છાલનો આ 1 ચમત્કારી ઉપાય પીળા અને ખરાબ થઈ ગયેલાં દાંતને એકદમ ચોખ્ખા બનાવી દેશે

best remedies to remove yellow stains from teeth

દાંતની માવજત કરવી ખૂબ જ જરૂરી છે, નહીંતર દાંતના રોગો થવા લાગે છે. દાંતમાં સડો લાગે છે, પેઢાના રોગ થાય છે. આજકાલ સૌથી કોમન છે પીળા અને ખરાબ દાંતની સમસ્યા, જી હાં, પાન-મસાલાઓ અને સિગરેટને કારણે મોટાભાગના દાંત યુવાનીમાં જ ખરાબ થવા લાગે છે. જેને સમય રહેતાં ધ્યાન ન આપવામાં આવે તો બ્લીચ કરાવવું પડે છે અને તેનાથી દાંત વધુ ખરાબ થાય છે. આજે અમે તમને એવા આયુર્વેદિક ઉપાય જણાવી રહ્યા છે જેની મદદથી તમારા પીળા દાંત સફેદ થઈ જશે. કેટલાક ઉપાયની અસર તરત જોવા મળી જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ