ઉપાય / કાળી, રફ અને ખરાબ થઈ ગયેલી કોણીને એકદમ સ્મૂધ અને ગોરી બનાવી દેશે માત્ર આ 5 સરળ ઉપાય

Best remedies To Naturally Get Rid Of Dark Elbows

ઘણાં લોકોની કોણી હાથ કરતાં એકદમ કાળી હોય છે. સ્ત્રી હોય કે પુરૂષો બંનેમાં આ સમસ્યા જોવા મળે છે. જેના કારણે સ્લિવલેસ કે હાફ સ્લિવના કપડાં પહેરવામાં પણ ઘણીવાર પ્રોબ્લેમ થાય છે. એમાંય લોકો કોણી પરની અને તેની આસપાસની સ્કિન પર જામતી કાળાશ પર વધુ ધ્યાન નથી આપતા, જેના કારણે ત્યાં ડેડ સ્કિન જમા થઈ જાય છે અને સ્કિન કાળી દેખાવા લાગે છે. તો આ સમસ્યાને દૂર કરવા અને કોણીને ગોરી બનાવવાના બેસ્ટ નુસખાઓ જાણી લો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ