ઘરેલૂ ઈલાજ / સવારે આ 1 કામ કરવાથી દાંત હમેશાં રહેશે મજબૂત, દાંતનો સડો દૂર કરવા ઘરે જ કરો આ ઈલાજ

Best remedies for teeth and gum problems

લોકડાઉનના આ સમયમાં નાની-નાની સમસ્યાઓ માટે હોસ્પિટલ કે દવાખાઓમાં દોડી જવું સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. જેથી ઘણી તકલીફોનો ઈલાજ પહેલાં તમારે ઘરે જ કરી જોવો જોઈએ. જેમાં ઓરલ હેલ્થનું ધ્યાન ન રાખવાથી દાંત અને પેઢાંના રોગો ખૂબ જ વધી ગયા છે. જેમાં પાયોરિયા, સડો, દુખાવો, પીડા દાંતની સમસ્યાઓ વધુ જોવા મળે છે. જેના માટે ડોક્ટર પાસે જઈને પૈસા ખર્ચ્યા પહેલાં ઘરે જ કેટલાક ઉપાયો કરી લેવા જોઈએ. તો ચાલો જાણી લો.

બ્રેકિંગ ન્યૂઝ