રિચાર્જ / 300 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં રોજ મેળવો 4 જીબી ડેટા અને અન્ય સુવિધાઓ, જાણો જબરદસ્ત ઓફર

Best Recharge Pre Paid Plans For Daily 3GB Data All You Need To Know

કોરોના વાયરસને કારણે હજી પણ ઘણાં લોકો વર્ક ફ્રોમ હોમ જ કરી રહી છે. જેથી એવા લોકોને પહેલાં કરતાં વધુ ડેટા અને સારી સ્પીડની જરૂર પડી છે. આ જ વાતને ધ્યાનમાં રાખીને ટેલિકોમ કંપનીઓ તેના ગ્રાહકો માટે ઘણાં રિચાર્જ પ્લાન્સ લઈને આવી છે. જેમાં ઓછી કિંમતમાં વધુ ડેટા સહિત અન્ય લાભ પણ મળે છે. ચાલો જાણી લઈએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ