સસ્તા પ્લાન / 100 રૂપિયાથી પણ ઓછી કિંમતના આ ટેરિફ પ્લાન્સ છે જબરદસ્ત, જાણો તમારા માટે કયું બેસ્ટ

Best Recharge Plans With Unlimited Calling And Free Data Under 100 Rupees

ભારતમાં બધાં ટેલિકોમ ઓપરેટર્સ અનલિમિટેડ ડેટા અને કોલિંગવાળા પ્લાન ઓફર કરે છે. જોકે, ઘણીવખત યુઝર્સને સસ્તા પ્લાનમાં રિચાર્જ કરાવવું હોય છે. જેના માટે પણ કંપનીઓ ઘણાં ઓપ્શંસ આપે છે. જો તમારી પાસે પણ કોઈ સેકન્ડરી નંબર છે અને તમે તેમાં ઓછી કિંમતના રિચાર્જ પ્લાન કરાવવા માંગો છો તો આ ટેરિફ પ્લાન્સ વિશે જાણી લો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ