ઓફર / જિયો, એરટેલ અને વોડાફોનના આ ધાંસૂ પ્લાનમાં કરાવો રિચાર્જ, ડેટાની સાથે મળશે ગજબ સુવિધાઓ

Best Prepaid Plans With 56 days validity From Airtel Jio and Vodafone Idea

Airtel, Jio અને Voda-Idea ગ્રાહકો માટે ઘણાં પ્લાન્સ ઓફર કરે છે. સાથે કંપની ગ્રાહકોને આકર્ષવા માટે નવા નવા પ્લાન્સ પણ લોન્ચ કરતી રહે છે. એવામાં આજે અમે આ કંપનીઓના બેસ્ટ પ્લાન વિશે વાત કરીશું, જેમાં 56 દિવસની વેલિડિટી મળશે. સાથે જ તેની કિંમત 400 રૂપિયાની અંદર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ