પ્રવાસ / બર્ડ લવર્સ માટે બેસ્ટ છે ભારતની આ જગ્યાઓ, જોઈ લો તમે ગયા છો કે નહીં

Best Places to visit in India for bird lovers

ઠંડી શરૂ થતા જ પર્યટકો નવી નવી જગ્યાઓ પર ફરવા નીકળી જાય છે. ઠંડીનું ખાસ આકર્ષણ હોય છે સ્નોફોલ. કેટલાક લોકો સ્નોફોલની મજા લેવા માટે હિલ સ્ટેશન જવાનો પ્લાન બનાવે છે. જો તમને ઠંડીથી પરેશાની હોય અને તમે હિલ સ્ટેશન જવા ન ઇચ્છતા હો તો આ સીઝનમાં તમારા માટે એક ખાસ ગિફ્ટ છે. આ સીઝનમાં સાઇબેરિયન પક્ષીઓ ભારત તરફ આવે છે. તેને જોવાનો આનંદ કંઇક અલગ જ હોય છે. ખાસ કરીને બર્ડલવર્સ માટે આનાથી સારી સીઝન બીજી એક પણ નથી. અહીં તમને એ પણ જણાવી દઇએ કે તમને સાઇબેરિયન બર્ડ્સ જોવાનો આનંદ ક્યાં ક્યાં મળી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ