Shu Plan /
અમદાવાદમાં ચટ્ટાકેદાર પાણીપુરીની બેસ્ટ જગ્યાઓ
Team VTV08:17 PM, 19 Jun 19
| Updated: 10:28 PM, 06 Aug 19
પાણી પુરી ગુજરાતીઓ સહિત દેશભરના લોકોનું ફેવરિટ ફૂડ બની ગયું છે. હાલતા ચાલતા ગમે ત્યારે ખવાય એવું આ ચટ્ટાકેદાર ફૂડ મહિલાઓનું ફેવરિટ ગણાતું પરંતુ હવે તો પુરુષો અને બાળકો પણ પાણી-પુરી હોંશેહોશે ખાય છે. ત્યારે આજે અમે તમારા માટે વીડિયો લઈને આવ્યાં છીએ જેમાં તમે અમદાવાદમાં કઈ જગ્યાએ સારી અને મસાલેદાર પાણી પુરીની મજા માણી શકો તેની સંપૂર્ણ માહિતી આપી છે. તો જોઈ લો આજનો અમારો RJ Dipali સાથેનો આ વીડિયો...