ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

Shu Plan / અમદાવાદનો સૌથી સસ્તો ઓપન મૉલ, દિવાળીમાં રૂ.1000 માં ઘર માટે ખરીદો ઢગલો વસ્તુઓ

દિવાળી આવી ગઈ છે ત્યારે હાલ સૌ કોઈ નવા વર્ષની ખરીદીમાં વ્યસ્ત છે. છેલ્લી ઘડીએ ખરીદી કરતા લોકોમાં મૂંઝવણ એ હોય છે કે પોતાના બજેટમાં ક્યાંથી કઈ વસ્તુઓ સારી મળે. અમદાવાદમાં જો તમે સારી અને સસ્તા ભાવમાં દિવાળી માટે ખરીદી કરવા ઈચ્છતા હોવ તો પૂર્વ વિસ્તારના ઢાલગરવાડ, લાલદરવાજા, ત્રણ દરવાજા માર્કેટ દુનિયાભરમાં જાણીતા છે. આ વખતે દિવાળીમાં અહીં જુઓ શું-શું અને કેટલાં રૂપિયામાં મળશે તે જુઓ આજના અમારા Shu Plan વીડિયોમાં...

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ