ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

Shu Plan / Valentine’s Day: આ જગ્યાએ પ્રપોઝ કરશો તો ના નહીં પડે

અમદાવાદમાં એક એવી ડિનર પ્લેસ છે જ્યાં નાના બાળકોને પ્રવેશ મળતો નથી. આપણે વાત કરી રહ્યા છે અમદાવાદની કપલ્સ માટે બનેલી રેસ્ટોરન્ટ સોલમેટ ની! બાળકોને પ્રવેશ ન આપવાનું કારણ એ છે કે કપલ્સને પૂરતી પ્રાઈવસી મળે અને કોઈ ડિસ્ટર્બન્સ વિના તેના સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકે. આ એક એવી જગ્યા છે જ્યાં કોઈ સમય મર્યાદા નથી અર્થાત ડિનર પતે એટલે પછી પણ તમે ધારો એટલો સમય ત્યાં બેસી શકો છો. અહીં લક્ઝુરીયસ 7 કોર્સ અને 9 કોર્સ મીલ મળે છે. ટેસ્ટી ફૂડ સાથે તમે અહી તમારા પાર્ટનર સાથે ક્વોલીટી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ