ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

Shu Plan / અમદાવાદનું ઈડલી સર્કલ: રૂ.50માં આવું South Indian ફૂડ ક્યાંય નહીં મળે

અમદાવાદીઓમાં ગાંઠિયા અને પાણી-પુરી પછીનું જો કોઈ ફેવરિટ ફૂડ હોય તો તે છે સાઉથ ઈન્ડિયન... એટલે આમ જોવા જઈએ તો અમદાવાદમાં ઑથેન્ટિક સાઉથ ઈન્ડિયન ફૂડ ખાવું હોય તો થોડી મહેનતનું કામ કહેવાય. જો તમારે આ મહેનત ન કરવી હોય તો તમારી માટે આજના Shu Plan માં અમે અમદાવાદની એવી જગ્યા લઈને આવ્યાં છીએ જ્યાં તમને પ્યોર સાઉથ ઈન્ડિયન ફૂડનો ટેસ્ટ તો મળશે પરંતુ એવું લાગશે કે તમે સાઉથ ઈન્ડિયામાં જ છો એવો અનુભવ પણ થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ