Shu Plan / અમદાવાદમાં સ્વાદિષ્ટ સમોસા માટેની આ છે બેસ્ટ જગ્યાઓ

આમ તો ગુજરાતીઓમાં ચણાના લોટની વાનગીઓ ઑલ-ટાઈમ ફેવરિટ હોય છે. પરંતુ જો ચાટ આઈટમમાં અમદાવાદીઓની ફેવરિટ વાનગીની વાત કરીએ તો પાણી-પુરી બાદ સમોસાનો વારો આવે. જો અમદાવાદમાં સ્વાદિષ્ટ અને શ્રેષ્ઠ સમોસા ખાવા હોય તો આજે અમે તમારા માટે કેટલીક પસંદગીની જગ્યાઓ લઈને આવ્યા છે. તો જુઓ આજનો Shu Plan...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ