Shu Plan / Ice-Cream લવર્સ માટે આનાથી Best Place કોઈ નહીં

વેલેન્ટાઈન્સ ડે આવી ગયો છે અને તમે તેની તૈયારીમાં પણ લાગી ગયા હશો. તમારા ડિયર વન્સને સરપ્રાઈઝ કે ડીનર પ્લાન્સ ફૂલ જોશમાં હશે. પરંતુ કહેવાય છે ને કે કોઈ પણ પ્લાન મોઢું મીઠું ન થાય ત્યાં સુધી અધૂરો છે. ત્યારે આ વખતે રોમેન્ટિક ડીનર પ્લાન બાદ આઈસ્ક્રીમનો પ્લાન કરવાનું ન ભૂલતાં. એટલે જો યુનિક અને સુપર્બ આઈસ્ક્રીમથી તમારા લવ્ડ વન્સનું મન પીગળાવવું હોય તો હૅવમોરના નવા આઉટલેટ પર ચોક્કસ લઈ જજો. અમદાવાદના બોપલ ખાતે હેવમોરનું એક ખાસ આઉટલેટ આપના વેલેન્ટાઇન ડેની ઉજવણીમાં સોનામાં સુગંધ ભેળવશે અને વેલેન્ટાઇન ડેની ઉજવણીને વધુ યાદગાર બનાવશે. ત્યારે શું છે આ હેવમોર આઉટલેટની ખાસિયત અને કયા કયા યુનિક આઈસક્રીમ્સ મળે છે તેની માટે જુઓ આજનો Shu plan...

બ્રેકિંગ ન્યૂઝ