Shu Plan / હોળી-ધૂળેટીની વસ્તુઓ ખરીદવા માટે Ahmedabad નું બેસ્ટ સસ્તું માર્કેટ, રૂ.10થી શરૂ

તહેવાર કોઈ પણ હોય ગુજરાતીઓ તો ધામધૂમથી જ ઉજવે, એમાંય ઉત્તરાયણ પછી હોળી-ધૂળેટીમાં ભૂક્કા બોલાવી દે. દિવાળીથી માંડીને હોળી જેવા તમામ તહેવારોની સિઝન પ્રમાણે જ અમદાવાદમાં અનેક માર્કેટ છે, એવામાં હોળીની બેસ્ટ વસ્તુઓ ખરીદવાના માર્કેટ વિશે તમારે જાણવું હોય તો જુઓ Shu Plan

બ્રેકિંગ ન્યૂઝ