ધર્મ / ભગવાન સૂર્યની ઉપાસના સૌથી શ્રેષ્ઠ

The best of Lord Sun's worship

મકર સંક્રાંતિના દિવસથી ભગવાન સૂર્ય પોતાનું તેજ વધારે છે અને પૃથ્વીનાં ઉત્તર ગોળાર્ધમાં પ્રવેશે છે. હિંદુઓ માટે સૂર્ય પ્રત્યક્ષ બ્રહ્મનું રૂપ છે, જે એક, અદ્વૈત, સ્વયં પ્રકાશમાન, શાનદાર દૈવત્વ, એક આશીર્વાદ અને તમામ અકથ્યનું પ્રતીક છે. સૂર્ય જે સમયનું ચક્ર ચલાવે છે. પ્રસિદ્ધ ગાયત્રી મંત્ર, જે દરેક શ્રદ્ધાળુ હિંદુ દ્વારા રોજ ઉચ્ચારાય છે તે ભગવાન સૂર્યદેવને જ્ઞાન અને બુદ્ધિનું વરદાન પ્રાપ્ત કરવા માટે સમર્પિત કરાય છે. 

બ્રેકિંગ ન્યૂઝ