ટિપ્સ / ઈમ્યૂનિટી વધારવા માટે ચામાં મિક્સ કરી લો 2 ચીજો, હેલ્થ રહેશે બેસ્ટ

best immunity booster drink to increase immunity put these two things in your cup of tea the immune system will be booste...

દેશભરમાં કોરોના વાયરસનો કહેર ફેલાઈ રહ્યો છે ત્યારે ઈમ્યૂનનિટી સિસ્ટમ સારી રહે તે જરૂરી છે. તેમાં ઈમ્યૂનિટી વધારવા માટેના ડ્રિંક પણ છે. આ માટે જ્યારે રોજ તમે ચા પીઓ ત્યારે તેમાં જેઠીમધ અને લવિંગનો ઉપયોગ કરો તે યોગ્ય છે. તે શરીરમાં નેચરલ રીતે કામ કરે છે અને ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ