ફાયદાકારક / આખો શિયાળો વાળમાં લગાવો આ ખાસ ઓઈલ, પાતળા વાળ થશે જાડાં, ખરતાં રોકાશે અને નવા વાળ ઉગશે

Best homemade oil for thin and unhealthy hair in winter

અત્યારે બધાંના વાળ ખરે છે પરંતુ શિયાળામાં આ સમસ્યા ખૂબ જ વધી જાય છે. જેથી શિયાળામાં વાળનું ધ્યાન ન રાખવામાં આવે તો 4 મહિનામાં વાળની હાલત ખરાબ થઈ જાય છે. વાળની માવજતમાં સૌથી પહેલાં હેર ઓઈલ આવે છે. જો તમે પ્રોપર હેર ઓઈલ લગાવો તો વાળની સમસ્યાઓને ઘણી હદ સુધી કાબુ કરી શકાય છે. આજે અમે તમને એવા મેજિકલ હેર ઓઈલ વિશે જણાવીશું, જેને શિયાળાના ચાર મહિના લગાવી લેશો તો પાતળા વાળ થશે જાડાં, ખરતાં રોકાશે અને હેલ્ધી થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ