ફાયદાકારક / સીઝન બદલાતા શરદી, ખાંસી, ફ્લૂ કે વાયરલ ન થાય તે માટે રોજ ખાઈ લો આ 1 વસ્તુ

Best homemade laddu to prevent cough, cold and fever in monsoon

ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. પણ દિવસે ગરમી અને બફારો રહે છે અને રાતે ઠંડક અનુભવાય છે. આવી ડબલ ઋતુમાં શરદી, ખાંસી, ફ્લૂ કે વાયરલ થવાના ચાન્સિસ વધી જાય છે અને એમાંય હાલ દુનિયામાં કોરોનાનો કહેર વધી ગયો છે. એવામાં સ્વાસ્થ્યનું સામાન્ય કરતાં વધુ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જેથી આજે અમે તમને એવા ઉપાય વિશે જણાવીશું, જે તમને આવી સીઝનમાં શરદી, ખાંસી, વાયરલ ઈન્ફેક્શન જેવી સમસ્યાઓથી બચાવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ