સમર ટિપ્સ / ઉનાળા માટે સ્પેશિયલ હોમમેડ ફેસપેક, સ્કિનને તડકામાં પણ ટેન નહીં થવા દે અને રાખશે ફ્રેશ

best homemade facepack for summer

ઉનાળો હવે શરૂ થઈ ગયો છે. આ સીઝનમાં સૌથી વધારે ચિંતા સ્કિન ટેનિંગની થાય છે. જેથી મોટાભાગની યુવતીઓ મોંઘી સનસ્ક્રીન લગાવે છે. સનસ્ક્રીન લગાવવી જરૂરી છે પરંતુ જો તમે ઉનાળાના કેટલાક સ્પેશિયલ ફેસપેક પણ લગાવશો તો તમને ટેનિંગ નહીં થાય અને સ્કિન ફ્રેશ લાગશે. ચાલો જાણીએ.

બ્રેકિંગ ન્યૂઝ