બેસ્ટ ઉપાય / દિવાળી સુધી બ્લેકહેડ્સ થઈ જશે ગાયબ, સ્કિન બનશે ક્લિન અને ગ્લોઈંગ, બસ એકવાર લગાવો આ પેસ્ટ

best home remedies to remove blackheads on face

તહેવારોની સીઝન શરૂ થઈ રહી છે. એવામાં પાર્લર જઈને ખર્ચા કરીને સ્કિન ટ્રીટમેન્ટ લેવા કરતાં તમે ઘરે જ સ્કિનની સમસ્યાઓ દૂર કરી શકો છો. જેમાંથી એક સમસ્યા છે બ્લેકહેટ્સ. આનાથી ચહેરો ખૂબ જ ખરાબ લાગે છે. જેથી તેને નેચરલી દૂર કરવા જરૂરી છે. જેવી રીતે ખીલ અને ખીલના ડાઘ ચહેરાની સુંદરતા બગાડે છે. એ જ રીતે બ્લેક હેડ્સ પણ સુંદર ચહેરાને ખરાબ કરે છે. જાણો બ્લેકહેડ્સ દૂર કરવાની ટિપ્સ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ