બેસ્ટ ઉપાય / બ્લેકહેડ્સ અને વ્હાઈટહેડ્સ થઈ જશે ગાયબ, ચહેરો બનશે ક્લિન અને ગ્લોઈંગ, બસ એકવાર લગાવો આ પેસ્ટ

best home remedies to remove blackheads and whiteheads on face

ચહેરાનો રંગ કેવો પણ હોય પરંતુ જો તેના પર કોઈ ડાધ દેખાય તો ચહેરો સાવ ખરાબ લાગે છે. એમાં પણ બ્લેક હેડ્સ એક એવી સમસ્યા છે જેને કારણે ચહેરાનું સૌંદર્ય ફિક્કું પડે છે. તો આ સરળ ઉપાયથી સમસ્યા કરો દૂર.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ