બેસ્ટ ટિપ્સ / લોકડાઉનમાં ઘરે છો તો સ્કિન પર આપો ધ્યાન, આ સાધારણ ઉપાય ચમકાવી દેશે તમારો ચહેરો

Best Home remedies to pamper your skin in lockdown period

અત્યારે દરેક વ્યક્તિ ઘરમાં લોક ડાઉન હેઠળ છે. હાઊસ વાઇવ્ઝને ઘરમા રહેવાની ટેવ હોય છે. તેઓ ઘરનું કામ કરીને કંટાળતા પણ નથી. વર્કિંગ વુમન માટે પણ આ રિલેક્સેશનનો પિરિયડ છે. પુરુષો માટે આ અઘરો સમય છે. કેવી રીતે સમય પસાર કરવો તેવા વિચારો પણ આવતા હશે. સ્ત્રીઓ માટે આ સમય તેમની બ્યુટી વધારવાનો પણ બની શકે છે. લોકડાઉનના કારણે બ્યુટીપાર્લરો પણ બંધ છે. તમે ઘરમાં જ દેશી ઉપાયો કરીને તમારા ચહેરાની ચમક વધારી શકો છો. અત્યારે ના બાળકોને સ્કૂલે મોકલવાનું ટેન્શન છે, ના એક્ઝામનું, ના તેના લંચ બોક્સનું, ના તો પતિદેવને સમયસર ઓફિસ પહોંચાડવાનું કે ના વહેલા ઉઠીને તેમના માટે ટિફિન તૈયાર કરવાનું. તો લેડીઝ ચહેરાની ચમક વધારવા માટે તૈયાર થઇ જાવ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ