ફાયદાકારક / શિયાળામાં ખોડો, ચહેરા પર કરચલીઓ અને ફાટેલી એડીની સમસ્યાને દૂર કરી દેશે આ બેસ્ટ ઉપાય, અજમાવી લો

Best Home remedies for skin and hair problems

શિયાળો હવે જામી ગયો છે. આવા સમયે સ્ત્રીઓની ચિંતાવધી જાય છે કારણ કે તેમણે પોતાની સુંદરતા જાળવી રાખવા માટે નીતનવા ટોટકા કરવા પડતા હોય છે. ઠંડીમાં સૌથી વધુ સ્કિન પ્રોબ્લેમ થતા હોય છે. એક્સપર્ટ અનુસાર જો અમુક સરળ ટિપ્સ અનુસરવામાં આવે તો શિયાળામાં પણ તમે સ્વસ્થ અને તાજગીસભર રહી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ