બ્યૂટી ટિપ્સ / લોકડાઉનમાં ઘરે બેઠા મલાઈના આ 3 ફેસપેક કરશે ગજબની અસર, મહિલા અને પુરૂષો બંને લગાવો

Best home remedies for man and woman to get glowing skin

હાલ લોકડાઉનનો સમય ચાલી રહ્યો છે. ત્યારે બધાં જ ઘરમાં કેદ થઈ ગયા છે. પુરૂષો પણ ઘરમાં જ વર્ક ફ્રોમ હોમમાં કામ કરી રહ્યાં છે. આ સમય પોતાની જાતની અને સ્કિનની કાળજી લઈને તેનો ઉપયોગ કરી શકાય છે. ખાસ કરીને ઘરમાં રહીને તમને સ્કિનને એકદમ હેલ્ધી બનાવી શકો છો. તો આજે અમે મહિલા અને પુરૂષો બને માટે મલાઈના એવા ગજબ ફેસપેક બતાવીશું, જેનાથી સ્કિન મુલાયમ, ગ્લોઈંગ, ફ્રેશ, હેલ્ધી અને બેદાગ બનશે. સાથે જ ટાઈટ પણ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ