ફાયદાકારક / ચોમાસામાં વધી જાય છે પેટમાં ભારેપણું, ગેસ અને અપચાની સમસ્યા, આ ઉપચાર ચપટીમાં મટાડી દેશે

Best Home remedies for gastric, and Stomach gas

આમ તો ભારે ખોરાક અને બેઠાડું જીવનની દેન છે ગેસ, આફરો અને અપચો. પણ અત્યારે ચોમાસાની સીઝન પણ શરૂ થઈ ગઈ છે અને આ સીઝનમાં પાચનશક્તિ નબળી થઈ જાય છે. બફારો પણ આપણાં પાચન પર અસર કરે છે. જેના કારણે માથું દુખવા લાગે છે અને ખાટાં ઓડકાર પણ આવે છે. પેટ દુખવા લાગે છે. કોઇ કામમાં મન લાગતું નથી. પરંતુ પરંતુ એલોપેથી દવાઓથી તેનું કાયમી નિદાન નથી થઈ શકતું. જેથી આજે અમે તમને કેટલાક નાના-નાના અને કારગર નુસખા જણાવીશું, જે તમારી આ બધી સમસ્યાઓ દૂર કરશે.

બ્રેકિંગ ન્યૂઝ