કામની વાત / સસ્તા કેળા છે ન્યૂટ્રિઅન્ટ્સનું પાવરહાઉસ, પણ વધુ પાકા કેળા ખાશો તો થશે આવું

Best health benefits of eating raw and ripe banana

કેળામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે અને તેને આપણા રોજિંદા ડાયેટમાં સામેલ કરવા જોઇએ. ક્યારેક એવા સવાલો પણ આવતા હોય છે કે કાચા કેળા ખાવા સારા કે પાક્કા. કાચા કેળાથી પાક્કા બનવાની સફરમાં તેમાં રહેલા વિટામિન્સ બદલાતા રહે છે એ પણ હકીકત છે. ખુબ જ પાકી ગયા હોય તેવા કેળાને વ્યક્તિઓ પસંદ કરતા નથી. આમ તો તમામ પ્રકારના કેળા હેલ્થ માટે ગુણકારી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ