ફાયદાકારક / શિયાળો શરૂ થતાં જ ખાવાનું શરૂ કરી દેજો લીલાં ચણા, એનિમિયા, ડાયાબિટીસથી લઈ હાડકાંઓના રોગમાં થશે ગજબ ફાયદો

 Best health benefits of eating green chickpea in winter

લીલાં ચણાં ખાવામાં જેટલાં સ્વાદિષ્ટ લાગે છે સ્વાસ્થ્ય માટે પણ તે એટલા જ ફાયદાકારક છે. તેને કાચાં, બાફીને અથવા શેકીને પણ લોકો ખાય છે. આયુર્વેદ ડો. સત્ય પ્રકાશ જણાવી રહ્યાં છે લીલાં ચણા ખાવાના બેસ્ટ ફાયદાઓ. તેમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન, ફાયબર્સ, કેલ્શિયમ, આયર્ન અને વિટામિન્સ હોય છે. તે શરીરને ભરપૂર એનર્જી પણ આપે છે. તો ચાલો જાણીએ તેના ફાયદા.

બ્રેકિંગ ન્યૂઝ