સુપર ફૂડ / આ શિયાળામાં જેટલા ખવાય એટલા ગાજર ખાઈ લેજો, મળશે આ જબરદસ્ત ફાયદા

Best health benefits of eating carrot in winter

શિયાળો આવે એટલે આપણને ચારેબાજુ ગાજરથી ભરેલી લારીઓ જોવા મળે. ગુણોનો ભંડાર ગણાતા ગાજર ખાવામાં તો મીઠા હોય જ છે, પરંતુ તે ખાવાથી જે ફાયદા મળે છે તે પણ અદભુત છે. ફળોનો રાજા જો કેરી હોય તો શાકભાજીનો રાજા ગાજરને કહી શકાય. સલાડનું અભિન્ન અંગ ગણાતું ગાજર ઔષધીય ગુણોનો ભંડાર છે. દરેક ડાયટ ચાર્ટમાં ગાજરને સ્થાન અપાયું છે. તેમાં અઢળક વિટામિન્સ અને મિનરલ્સ રહેલાં છે. તે આંતરિક તંદુરસ્તીની સાથે બાહ્ય તંદુરસ્તીમાં પણ વધારો કરે છે.

બ્રેકિંગ ન્યૂઝ