ફાયદાકારક / બેસ્ટ ઔષધી છે લીલાં મરચાં, રોજ ભોજન સાથે ખાઈ લેશો તો મળશે આ જબરદસ્ત ફાયદા, રોગો રહેશે દૂર

best health benefits of daily eating green chilli

આમ તો લીલાં મરચાંનો સ્વાદ તીખો તમતમતો હોય છે પરંતુ કેટલાક લીલાં મરચાં એવા હોય છે જે સ્વાદે બહુ તીખા નથી હોતા જેથી આપણે તેને ખાઈ શકીએ છીએ. ભોજનમાં લીલા મરચાનો વઘાર ભોજનના સ્વાદને બમણો કરી દે છે. એટલા માટે જ ભારતીય ભોજનમાં તેનો ઉપયોગ સદીઓથી થતો આવ્યો છે. લીલું મરચું માત્ર ખાવાનો જ સ્વાદ નથી વધારતું પણ તે ઔષધીનું પણ કામ કરે છે. તેમાં શરીરના અનેક રોગોને દૂર કરવાની શક્તિ હોય છે. જેથી રોજ ભોજન સાથે એક લીલું મરચું ખાવું જોઈએ. તેનાથી ઘણાં ફાયદા મળે છે. ચાલો જાણીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ