TECH MASALA / દરેક ગુજરાતીના મોબાઈલમાં હોવી જોઈએ આ એપ, ચોઘડિયા મુહુર્ત એક મિનિટમાં

કોઈપણ કાર્યને શુભ મુહૂર્ત કે સમય પર શરૂ કરવામાં આવે તો પરિણામ અપેક્ષિત આવવાની શક્યતા વધુ પ્રબળ હોય છે. આ શુભ સમય ચોઘડિયામાં જોઈને પ્રાપ્ત કરી શકાય છે. ત્યાર એક જ મિનિટમાં તમે Gujarati Calendar એપથી ચોઘડિયા મુર્હૂત જાણી શકશો. આ અંગે જુઓ Video....

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ