હેલ્થ ટિપ્સ / શિયાળામાં આ 5 નુસખાની મદદથી દવાઓ વિના લોહીને રાખો પાતળુ, હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો થશે દૂર

best Foods That Makes Your Blood Thin Naturally in winter

શિયાળામાં હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો વધી જાય છે. જે લોકોને લોહી જાડું થઈ જવાની સમસ્યા હોય તેમણે આ સિઝનમાં ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે. જો લોહી જાડું હશે તો યોગ્ય રીતે શરીરમાં પરિભ્રમણ કરી શકશે નહીં, જેથી હાર્ટ સંબંધી સમસ્યાઓ વધી શકે છે અને લોહી જાડું થવાથી લોહી ગંઠાઈ જાય છે જેના કારણે શરીરના મહત્વપૂર્ણ અંગોમાં લોહીનું પહોંચતું નથી. જેથી આ સમસ્યાથી બચવા અને બ્લડને નેચરલી પાતળુ રાખવા આ નેચરલ ઉપાયો અજમાવી લો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ